ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૮
એમાં કુલ પાંચ બ્રાહ્મણ છે, જેમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને ભગવાન સૂર્યનારાયણનું પ્રશ્નોત્તર રૂપે આત્મતત્વનું વિષદ વિવેચન કરવામાં આવ્યું છે.
આજ સવારથી આપણે જોઈએ તો, જેટલા પણ આપણે ઉપનિષદ અત્યાર સુધીમાં બે કર્યા, બંનેની અંદર આત્મવિદ્યા અથવા તો બ્રહ્મવિદ્યા વિશે વિષદ છણાવટ કરવામાં આવેલી છે. એવા બંને ઉપનિષદો આપણે અહીંયા આગળ જોયા. આ ત્રીજું ઉપનિષદ છે કે જેની અંદર પણ આપણને આત્મવિદ્યા વિશે વિશેષ સમજૂતી આપનારું છે.
એમાં પ્રથમ બ્રાહ્મણમાં સૌથી પહેલા તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે. તત્વજ્ઞાન એટલે "તત્વ વિશેનું જ્ઞાન." કયું તત્વ? તો કે "આત્મતત્વ અથવા તો પરમ તત્વ." એને "તત્વ" કહેવાય. બાકીના કોઈ તત્વ કહી શકાતા નથી અધ્યાત્મની અંદર. તો અષ્ટાંગ યોગની આવશ્યકતા અને ફરીથી ચાર યમ નવ.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.